World/ વિશ્વના અનેક દેશોમાં થર્ડ વેવની દસ્તક, ઈન્ડોનેશિયામાં 24 કલાકમાં 29,745 કેસ, ઈન્ડોનેશિયામાં 4 દિવસમાં 1 લાખ કેસ, યુકેમાં 24 કલાકમાં 27,300 નવા કેસ, યુકેમાં પણ 4 દિવસમાં 1 લાખ કેસ, કોલંબિયામાં 24 કલાકમાં 25,366 કેસ, રશિયામાં 24 કલાકમાં 24,353 કેસ, બ્રાઝીલ, રશિયા, આર્જેન્ટિનામાં સર્વાધિક મોત
