International/
વિશ્વભરમાં 24 કલાકમાં 24 લાખથી વધુ કેસ, વિશ્વમાં કુલ કેસ હવે 32.68 કરોડને પાર, અમેરિકામાં 24 કલાકમાં 4 લાખથી વધુ કેસ, અમેરિકામાં સપ્તાહમાં જ અડધો કરોડ કેસ, ફ્રાન્સમાં 24 કલાકમાં સવા ત્રણ લાખ નવા કેસ, ફ્રાન્સમાં સપ્તાહમાં જ 21 લાખ નવા કેસ, ઇટાલીમાં 24 કલાકમાં 1.80 લાખ નવા કેસ, ઇટાલીમાં સપ્તાહમાં જ 12.25 લાખ કેસ, સ્પેનમાં સપ્તાહમાં જ 8.30 લાખ નવા કેસ, ઓસ્ટ્રેલિયામાં 24 કલાકમાં લાખથી વધુ નવા કેસ, ઓસ્ટ્રેલિયામાં સપ્તાહમાં જ 7.62 લાખ કેસ