International/ વિશ્વ આખા પર કોરોનાનો અજગર ભરડો!, 24 કલાકમાં વિશ્વમાં 21.50 લાખ નવા કેસ, અત્યાર સુધીનો સૌથી મોટો દૈનિક આંક, અમેરિકામાં 24 કલાકમાં 5.68 લાખ કેસ, ફ્રાન્સમાં બેકાબુ કોરોનાનો મહાવિસ્ફોટ, ફ્રાન્સમાં 24 કલાકમાં જ 2.71 લાખ કેસ, ફ્રાન્સમાં એક્ટિવ કેસ 22 લાખ નજીક, UKમાં 24 કલાકમાં 2.18 લાખ નવા કેસ, UKમાં એક્ટિવ કેસ હવે 30 લાખ નજીક, ઇટાલીમાં 24 કલાકમાં 1.71 લાખ કેસ, સ્પેનમાં 24 કલાકમાં 1.17 લાખ નવા કેસ, આર્જેન્ટિનામાં 24 કલાકમાં 81 હજાર કેસ, તુર્કીમાં 24 કલાકમાં 54 હજારથી વધુ કેસ, ગ્રીસમાં 24 કલાકમાં 50 હજાર નવા કેસ, કેનેડા 24 કલાકમાં 50 હજાર નવા કેસ, ઓસ્ટ્રેલિયામાં કોરોના કેસની ત્સુનામી, ઓસ્ટ્રેલિયામાં 24 કલાકમાં 47 હજાર કેસ, જર્મનીમાં 24 કલાકમાં 43 હજાર નવા કેસ

Breaking News