Gujarat/ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિ.નો મહત્વનો નિર્ણય જનરલ નોલેજનો વિષય દાખલ કરાશે અંડર ગ્રેજ્યુ.ના અભ્યાસક્રમોમાં દાખલ કરાશે વિષય આ કોર્સના બે ક્રેડિટ ગણાશે જનરલ નોલેજનો વિષય મરજિયાત છે સર્ટિફિકેટ કોર્સની જગ્યા પર વિદ્યાર્થી પસંદ કરી શકે છે

Breaking News