ફાયરિંગ/ વેજલપુર સોનલ સિનેમા રોડ પર ફાયરિંગ,નઝીર વોરા અને તેના પુત્ર પર ફાયરીંગ, ઝઘડાની અદાવત રાખી ફાયરીંગ કરાયું, બે રાઉન્ડ ફાયરીંગ કરવામાં આવ્યું, વેજલપુર પોલીસે ત્રણ લોકો સામે ગુનો નોંધ્યો December 6, 2022jani Breaking News