રેશનિંગનો જથ્થો ઝડપાયો/ વેરાવળ નજીકથી રેશનિંગનો મોટો જથ્થો ઝડપાયો અસલમ સરકારની વાડીમાંથી ઝડપાયો જથ્થો 300થી વધુ ચોખા અને ઘઉંના કટા સીઝ સમગ્ર મામલે પુરવઠા વિભાગ દ્વારા કાર્યવાહી ગરીબોનું અનાજ બરોબર વેંચી મારવાનું કૌભાંડ ડોર સ્ટેપ કોન્ટ્રાકટર મુકેશ મોરીની સંડોવણી દુકાનદારો અને ડોરસ્ટેપ કોન્ટ્રાકટરની મિલીભગત
