વોશિંગ્ટનના કેરેબિયન ચાપુ પર મેથ્યું વાવધોડાએ કહેર મચાવ્યો છે. આ વાવઝોડામાં 283 લોકોના મોત થયા છે. તેમજ લાખો લોકો વિસ્થાપિત થયા છે. તોફાન ક્યૂબા અને હૈતીના કાંઠે ટકરાયું હતું. જે દરમિયાન 230 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો અને મૂશળધાર વરસાદ પડ્યો હતો. મેથ્યુના કારણે અમેરીકાના રાષ્ટ્રપતિ દ્વારા ફ્લોરિડામાં ઇમરજન્સી લાદવામાં આવી છે. વાવાઝોડાના કારણે હેતીમાં ચુટણી સ્થગીત કરવામાં આવી છે. ઉપરાંત 15 લાખ લોકોને હટાવવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે.
Not Set/ વોશિંગ્ટનના કેરેબિયન ચાપુ પર મેથ્યું વાવાઝોડાનો કહેર
વોશિંગ્ટનના કેરેબિયન ચાપુ પર મેથ્યું વાવધોડાએ કહેર મચાવ્યો છે. આ વાવઝોડામાં 283 લોકોના મોત થયા છે. તેમજ લાખો લોકો વિસ્થાપિત થયા છે. તોફાન ક્યૂબા અને હૈતીના કાંઠે ટકરાયું હતું. જે દરમિયાન 230 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો અને મૂશળધાર વરસાદ પડ્યો હતો. મેથ્યુના કારણે અમેરીકાના રાષ્ટ્રપતિ દ્વારા ફ્લોરિડામાં ઇમરજન્સી લાદવામાં આવી છે. વાવાઝોડાના […]