Gujarat/ શક્તિપીઠ અંબાજી મંદિરના દ્વાર આજથી ખુલ્યા, બે મહિના બાદ ભક્તોએ કર્યા મા ના દર્શન, અંબાજી મંદિરના વહીવટદાર હાજર રહ્યા, ભક્તોએ સોશિયલ ડિસ્ટન્સ સાથે દર્શન કર્યા, કોરોના સંક્રમણને લઈ 13 એપ્રિલથી મંદિર હતું બંધ

Breaking News