Breaking News/ શક્તિ પીઠ અંબાજી ખાતે ફ્રી મેગા મેડિકલ કેમ્પ, GCS અમદાવાદ અને આદ્યશક્તિ જ. હોસ્પિ.નું આયોજન, અંબાજી જનરલ હોસ્પિટલ ખાતે મેડિકલ કેમ્પનું આયોજન, મગજના રોગો, હૃદયના રોગોની કરાશે મફત સારવાર, કિડનીના રોગો, પેટના રોગોની પણ ફ્રી માં થશે સારવાર, મણકા અને સાંધાના રોગોની કરશે મફતમાં સારવાર, મેડિકલ કેમ્પમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ પણ ફ્રી માં કરાશે, તાલુકાના અનેક ગામોના દર્દીઓને મળશે લાભ August 8, 2023khusbu pandya Breaking News