Gujarat/
શત્રુઘ્નસિંહા TMCમાંથી લડશે ચૂંટણી, બાબુલ સુપ્રિયો પણ TMCમાંથીચૂંટણી, મમતા બેનર્જીએ કરી છે મોટી ઘોષણા, ભાજપના પૂર્વ મંત્રીઓ છે સિંહા, સુપ્રિયો, શત્રુઘ્ન આસનસોલથી લડશે ચૂંટણી, લોકસભાની પેટાચૂંટણી લડશે શત્રુઘ્ન, સુપ્રિયો બાલીગંજ વિ.સભા બેઠકથી લડશે, બાલીગંજ બેઠક પર પણ છે પેટાચૂંટણી