ગ્રેડ પે/ શિક્ષકોને ગ્રેડ પે અપાશે નહીં અનુદાનિત પ્રા. શાળાના શિક્ષકોને ગ્રેડ પે નહીં શિક્ષકોને 4200 ગ્રેડ પે આપવામાં આવશે નહીં શિક્ષકોને નિમણૂંક સમયે નિયત પગાર ધોરણો અપાય ગુજરાત સરકારનો ગૃહમાં સ્પષ્ટ સ્વીકાર પાટણ કોંગ્રેસના સભ્યના પ્રશ્નનો આપ્યો ઉત્તર
