Gujarat/ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાનું નિવેદન કેબિનેટ બેઠકમાં કરાશે મહત્વની ચર્ચા શાળામાં ન્યૂ નોર્મલની સ્થિતિ જોવા મળી આગામી 27 જાન્યુ.કેબિનેટ બેઠકમાં કરાશે ચર્ચા ચર્ચા બાદ શાળા કયારે શરૂ કરવી તેનો લેવાશે નિર્ણય બેઠકમાં ધો.9 અને ધો.11 મુદ્દે કરાશે ચર્ચા ધો.9 અને ધો.11ની શાળા શરૂ કરવા વિચારણા
