National/
શિવસેનાનું ચૂંટણી ચિહ્ન – ફ્રીઝ થઇ શકે મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો ચૂંટણીપંચે ઠાકરે જૂથ પાસે માંગ્યો જવાબ શિંદે અને ઉદ્ધવ જૂથ વચ્ચે વકર્યો વિવાદ ઉદ્ધવ જૂથે આજે પોતાનો પક્ષ રાખવા કરી રજૂઆત બંને પક્ષ વચ્ચે અધિકારને લઇ લડાઇ ચરમસીમા પર અંધેરી પૂર્વ વિધાનસભા માટે પેટાચૂંટણી થઇ હતી જાહેર