આગ/ સંઘ પ્રદેશ દમણમાં મોડી રાત્રે ભીષણ આગ પોલિયેસ્ટર યાર્ન બનાવતી કંપનીમાં ભીષણ આગ 15 જેટલી ફાયરની ટિમ ઘટના સ્થળે પહોંચી હતી 3 માળની બિલ્ડીંગમાં ફેલાઈ હતી આગ 5 કલાકની ભારે જહેમત બાદ આગ પર મેળવાયો આગ લાગવાનું કારણ અકબંધ

Breaking News