India/ સતત ત્રીજા દિવસે રાહતના સમાચાર, દેશમાં દૈનિક સવા બે લાખ રિકવરીની હેટ્રિક, કોરોનાના નવા કેસ 3.54 લાખને પાર, નવા કેસ અત્યાર સુધીની સર્વોચ્ચ સપાટીએ એક્ટિવ કેસ પહોંચ્યા હવે 28 લાખને પાર, સતત બીજા દિવસે 2800થી વધુના મોત, મહારાષ્ટ્રમાં સર્વાધિક 66,191 નવા કેસ, ઉત્તરપ્રદેશમાં 24 કલાકમાં 35,311 કેસ April 26, 2021parth amin Breaking News