Gujarat/ સરકારી પોલિટેકનિકનાં અધ્યાપકો પર સકંજો 70થી વધુ અધ્યાપકને છૂટા કરાયા હાઇકોર્ટના આદેશ બાદ નવી નિમણૂકને પગલે નિર્ણય ઇલેક્ટ્રિકલમાં 38 કર્મી છૂટા કરાયા મિકેનિકલમાં 33ને છૂટા કરાયા બંને બ્રાંચમાં નવા 59 અધ્યાપક નિમાશે October 11, 2022padma prajay Breaking News