ભાવનગર/ સર.ટી હોસ્પિ. તંત્રની બેદરકારી હોસ્પિ.ના ટ્રોમા સેન્ટર માં રખડતા સ્વાંન જોવા મળ્યું ઇમરજન્સી વોર્ડમાં દર્દીના બેડ નીચે ફરે છે શ્વાન બેડ નીચે શ્વાનના આંટાફેરા મારતો વિડીયો વાયરલ સિક્યુરિટી હોવા છતા શ્વાન ફરે છે વોર્ડમાં

Breaking News