National/ સલમાન ખુર્શીદ બાદ વધુ એક કોંગ્રેસ નેતાનો બફાટ, મુઘલોએ કદી દેશમાં નથી કર્યા અત્યાચાર, મણીશંકર ઐયરે આપ્યું વિવાદિત નિવેદન, અકબરને અમે અમારો સમજીએ છીએ, મુઘલોના લગ્ન રાજપૂતો સાથે થતા હતા, જહાંગીર અડધો રાજપૂત હતો, 80%ભારતીય હિન્દુ ધર્મમાં માને છે તે અસલી ભારતીય
