Breaking News/ સવારે 6થી 8 વાગ્યા સુધીમાં 41 તાલુકામાં વરસાદ, 2 કલાકમાં ખંભાળિયામાં 3 ઈંચ વરસાદ, રાજકોટમાં 2.2 ઈંચ, જામજોધપુરમાં 1.5 ઈંચ, મેંદરડામાં 1.4 ઈંચ, વંથલીમાં 1.4 ઈંચ વરસાદ

Breaking News