યુવકનું ડૂબી જવાથી મોત/ સાબરકાંઠાઃ વિજયનગરના પોળોમાં યુવાનનું મોત આણંદથી 9 મિત્રો પોળોમાં ફરવા આવ્યા હતા નદીમાં પાચ મિત્રો ન્હાવા પડ્યા હતા પોળોમાં દરગાહ નજીક ન્હાવા પડ્યા હતા ફાયર વિભાગે યુવકનો મૃતદેહ બહાર કાઢ્યો

Breaking News