ભાવવધારો/ સાબરકાંઠા:અમુલ લુઝ ઘીના ભાવમાં આજથી વધારો, એક કિલો લુઝ ઘીમાં રૂ. 35 નો ભાવ વધારો, ૧૫ કિલો ઘીમાં રૂ.525નો ભાવ વધારો થયો, ત્રણ મહિના બાદ થયો લુઝ ઘીમાં ભાવ વધારો, વર્ષ ૨૦૨૨માં સાત વખત થયો લુઝ ઘીનો ભાવ વધારો, એક કિલોમાં રૂ. 137નો ભાવ વધારો December 15, 2022jani Breaking News