Not Set/ સાબરકાંઠાના ઈડર ખાતે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અતંર્ગત ટાઉન હોલમાં ગેસ કીટનું વિતરણ

સાબરકાંઠાના ઈડર ખાતે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અતંર્ગત ટાઉન હોલમાં ગેસ કીટનું વિતરણ કરવામા આવ્યું છે…જો કે આ કાર્યક્રમમાં અધ્યક્ષ શ્રી રમણલાલા વોરાએ દીપ પ્રાગ્ટય કરી કાર્યક્રમને ખુલ્લો મુકયો હતો…મહત્વનું છે કે ઉજ્જવલા યોજના અંતર્ગત કાર્યક્રમમાં બે કરોડ પચ્ચીસ લાખના વિકાસના કાર્યક્રમોનું પણ લોકાર્પણ કરવામા આવ્યું છે…જો કે આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી સહિત મોટી સંખ્યામાં […]

Gujarat
vlcsnap error565 સાબરકાંઠાના ઈડર ખાતે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અતંર્ગત ટાઉન હોલમાં ગેસ કીટનું વિતરણ

સાબરકાંઠાના ઈડર ખાતે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અતંર્ગત ટાઉન હોલમાં ગેસ કીટનું વિતરણ કરવામા આવ્યું છે…જો કે આ કાર્યક્રમમાં અધ્યક્ષ શ્રી રમણલાલા વોરાએ દીપ પ્રાગ્ટય કરી કાર્યક્રમને ખુલ્લો મુકયો હતો…મહત્વનું છે કે ઉજ્જવલા યોજના અંતર્ગત કાર્યક્રમમાં બે કરોડ પચ્ચીસ લાખના વિકાસના કાર્યક્રમોનું પણ લોકાર્પણ કરવામા આવ્યું છે…જો કે આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા…