Breaking News/ સાબરકાંઠાના વિજયનગરમાં આત્મહત્યાની ઘટના, 22 વર્ષીય યુવાને અગમ્ય કારણોસર કરી આત્મહત્યા, મૃતક સોમાજી નિનામા ચંદવાસા ગામનો રહેવાસી, મૃતક યુવક 19 ઓગસ્ટે થયો હતો ગુમ, રાજપુરની સીમમાં લટકતી હાલતમાં મળી યુવકની લાશ, મૃતદેહને પી.એમ માટે વિજયનગર સિવિલ ખસેડાયો, સમગ્ર મામલે વિજયનગર પોલીસે તપાસ હાથ ધરી  

Breaking News
Breaking News