Breaking News/ સાબરકાંઠાના 11 વીજકર્મીઓ સામે કાર્યવાહી, ઊર્જાકાંડ મામલે 11 વીજકર્મીઓને કરાય ફરજ મુક્ત, સુરત ક્રાઇમબ્રાન્ચની તપાસમાં સંડોવણી સામે આવી, સાબરકાંઠામા ફરજ બજાવતા 9 વીજકર્મીઓ ફરજ મુક્ત, અરવલ્લીમાં ફરજ બજાવતા 2 વીજકર્મીઓ ફરજ મુક્ત, UGVCL હિંમતનગર ડિવિઝન દ્વારા કાર્યવાહી, 11 વીજકર્મીઓને ફરજ મુક્ત કરવાનો કરાયો આદેશ  

Breaking News
Breaking News