Gujarat/ સાબરકાંઠા ખેડબ્રહ્મા શહેરમાં બે દિવસ સ્વૈચ્છિક લોકડાઉન, ખેડબ્રહ્મામાં વેપારી એસો. દ્વારા બંધનો નિર્ણય, આજે અને આવતીકાલે બંધ રાખવાનો નિર્ણય, કોરોનાના વધતા સંક્રમણને અટકાવવા લેવાયો નિર્ણય

Breaking News