Gujarat/ સાબરકાંઠા જિલ્લામાં કોરોનાનો કેર, 24 કલાકમાં 14 કોરોના પોઝિટિવ , હિંમતનગર તાલુકા કોર્ટમાં કોરોના , જ્યુડિશિયલ કોર્ટમાં મહિલા જજને કોરોના , જજ ને હોમ ક્વોરોન્ટાઇન કરવામાં આવ્યા , કોર્ટના અન્ય કર્મીઓનો કરાયો રેપીડ ટેસ્ટ March 26, 2021March 26, 2021parth amin Breaking News