Gujarat/ સાબરકાંઠા જિલ્લામાં ગત રાત્રે વરસાદ હિંમતનગરની હાથમતી નદીમાં પાણી આવ્યું હાથમતી નદી બંને કાંઠે વહેતી થઈ ભોલેશ્વર રોડ પર અવર જવર બંધ કરાયો ખેડબ્રહ્માની હરણાવ નદી બે કાંઠે હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં રોડ પર ભરાયાં પાણી પાણી ભરાવાને લઈને વાહન ચાલકો પરેશાન
