Gujarat/
સાબરકાંઠા જિ.પં. અને તા.પં., નપા ની મતગણતરી , જિલ્લામાં 270 બેઠક માટે 681 ઉમેદવારોનું ભાવિ થશે નક્કી, જિ.પં., 8 તા.પં. અને 8 નપાની ચૂંટણી માટે થયું હતું મતદાન , જિલ્લામાં અલગ 8 તાલુકા મથકે થશે મત ગણતરી, મત ગણતરી કેન્દ્રો પર પોલીસનો ચુસ્તબંદોબસ્ત