Breaking News/ સાબરકાંઠા: સાબરડેરીની વાર્ષિક સાધારણ સભા, 18.50 ટકા વાર્ષિક ભાવફેર જાહેર કરાયો, ચાર લાખ કરતા વધારે પશુપાલકોને લાભ થશે, ગત વર્ષે 19 ટકા ભાવફેર જાહેર કરવામાં આવ્યો હતો…, ગત વર્ષ કરતા અડધો ટકો ભાવફેર ઓછો જાહેર કરાયો,  

Breaking News