સાળંગપુર ભીંતચિત્ર વિવાદ/ સાળંગપુર મંદિર ભીંતચિત્ર વિવાદ મામલો, વિવાદને પગલે હવે સનાતન ધર્મીઓ પણ મેદાને. રાજકોટ ક્ષત્રિય સમાજ, કરણી સેના અને બ્રહ્મદેવ સમાજ મેદાને. સમાજના આગેવાનો સાળંગપુર જઈ વિરોધ પ્રદર્શન કરશે, સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોને અપાયું અલ્ટીમેટમ, આગામી પાંચ તારીખ સુધીમાં તમામ ભીંતચિત્રો હટાવાય. ઉકેલ નહિ આવે તો ઉગ્ર આદોલનની અપાઈ ચીમકી August 31, 2023jani Breaking News