Breaking News/
સાળંગપુર વિવાદ રામ મોકરિયાનું મોટું નિવેદન, હું મારૂતિનંદનનો ભગત છું: રામ મોકરિયા, તેનું સન્માન જળવાવું જોઇએ: રામ મોકરિયા, મંદિરનો પુજારી હોય તો તેને પુજારી તરીકે રહેવાય, એ એમ કહે કે હું ભગવાન છું તે ન ચાલે: રામ મોકરિયા, સ્વામિનારાયણ સંપ્રદાયના લોકોએ વિવાદથી દૂર રહેવું જોઇએ, લોકોની આસ્થાને ઠેસ પહોંચે અને ભીંતચિત્રો દૂર થવા જોઇએ, શંકરાચાર્યથી કોઇ મોટું નથી તેની અપીલ સૌ લોકોએ માનવી જોઇએ, હિન્દુ સમાજમાં ભાગ પડે તેવું ન કરવું જોઈએ, અન્ય લોકોને તેનો લાભ થાય તેવું ન કરવું જોઇએ