સુરત/
સિવિલમાં આઉટ સોર્સના કર્મીઓની હડતાળ વર્ગ 3 અને 4ના કર્મચારીઓ હડતાળ પર 900 જેટલા કર્મચારીઓ હડતાળ પર સમાન વેતનની માંગ સાથે અચોક્કસ મુદતની હડતાળ દર્દીઓ સહિત ડોક્ટરોને પણ ભારે હાલાકી સિવિલ તંત્ર દ્વારા કર્મચારીઓને સમજાવવાના પ્રયાસો 11 જેટલી માંગણીઓ સાથે કર્મચારીઓ હડતાળ પર