National/ સીબીઆઈના ઈન્ચાર્જ ડાયરેક્ટર તરીકે પ્રવિણ સિન્હા, ગુજરાત કેડરના આઈપીએસ છે પ્રવિણ સિન્હા, 1988 બેંચના આઈપીએસ છે પ્રવિણ સિન્હા, સીબીઆઈના ડાયરેક્ટર આજે થાય છે નિવૃત્તિ, ડાયરેક્ટર શુક્લા આજે ઓફિસ અવર્સ બાદ થશે નિવૃત્તિ, બીજો ઓર્ડર ન થાય ત્યાં સુધી સિન્હા રહેશે ચાર્જમાં, સીબીઆઈમાં નંબર 2 પર છે પ્રવિણ સિન્હા, પીએમના અધ્યક્ષપદ વાળી કમિટી હજુ મળી નથી
