સુનીલ ઓઝા/ સુનિલ ઓઝાને સહ પ્રભારી બનાવાયા બિહાર ભાજપના સહ પ્રભારી બનાવાયા ગુજરાતના માજી ધારાસભ્ય છે સુનિલ ઓઝા યુપી બીજેપીના સહ પ્રભારી હતા સુનિલ ઓઝા 2014થી PMની વારાણસી સીટના ઇન્ચાર્જ છે ઓઝા બિહાર ભાજપના સંગઠનમાં બે ગુજરાતીનો દબદબો બિહાર ભાજપ સંગઠન મહામંત્રી ભીખુ દલસાણીયા બિહાર ભાજપ સંગઠન સહ પ્રભારી તરીકે સુનીલ ઓઝા March 29, 2023jani Breaking News