Gujarat/ સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુર જલારામ મંદિર બંધ, 20 દિવસ મંદિર તેમજ અન્નક્ષેત્ર બંધ, મંદિર અને અન્નક્ષેત્ર બંને 30 એપ્રિલ સુધી બંધ, આજથી જલારામ બાપાના દર્શન ભક્તો માટે બંધ, કોરોના સંક્રમણ વધુ ન ફેલાય તે માટે લેવાયો નિર્ણય, April 11, 2021parth amin Breaking News