National/ મહામારીને પગલે લોનનું વ્યાજ સંપૂર્ણ માફ થઇ શકે નહીં, લોન મોરેટોરિયમ મામલે બેંકોને મોટી રાહત, સુપ્રીમનાં આદેશથી ગ્રાહકોને આર્થિક ઝટકો, સુપ્રીમ કોર્ટે સરકારનાં પક્ષને સમજાવ્યો, સરકાર-RBI પર દબાણ ના બનાવી શકાય, કોરોના મહામારીમાં માત્ર કંપની નહીં સરકારને પણ નુકસાન, જસ્ટિસ અશોક ભૂષણ,આર.સુભાષ રેડ્ડી,શાહની બેચનો ચુકાદો, કેન્દ્ર સરકારે સુપ્રીમમાં કર્યુ હતું સોગંધનામુ March 23, 2021March 23, 2021parth amin Breaking News