પાણીનું બિલ/ સુરતઃ ઉતરાણ વિસ્તારમાં વિરોધ પ્રદર્શન રહીશોનો પાણીના બિલ મુદ્દે વિરોધ મીટર લગાવ્યા બાદ બેફામ બિલ ફટકારતા વિરોધ એક સાથે 8 મહિનાનું બિલ ફટકારતા વિરોધ 8 હજાર થી 10 હજાર ફટકારતા લોકોમાં રોષ મહિલાઓએ માટલા ફોડી બિલનો વિરોધ કર્યો માત્ર 2 જ કલાક પાણી આવતા રોષ 24 કલાક પાણી આપવાની વાત કરી હતી

Breaking News