Gujarat/ સુરતઃ એસીબીની સફળ ટ્રેપ, સુરત CGSTના આધિકારીઓ લાંચ લેતા ઝડપાયા, CGSTના સુપ્રીટેન્ડન્ટ જસ્ટિન માસ્ટર ઝડપાયા, CGSTના ઇન્સ્પેક્ટર આશિષ ગેહલાવત ઝડપાયા, 1 ખાનગી વ્યક્તિ પણ લાંચ લેતા રંગે હાથ ઝડપાયો, નાનપુરા ઓફિસ ખાતે 15 હજારની લાંચ લેતા ઝડપાયા, ધંધો શંકાસ્પદ હોવાનું જણાવી માંગી હતી લાંચ, કાયદેસરની કાર્યવાહી ન કરવા માટે માંગી હતી લાંચ April 11, 2022parth amin Breaking News