Gujarat/ સુરતઃ ખાનગીકરણ મુદ્દે બેંકોની હડતાળની અસર, સુરતમાં અંદાજે 400 કરોડનું ક્લિયરિંગ અટવાયું, શહેરના 200 એટીએમ પર પૈસા ખૂટી પડ્યાં, શહેરની 12 બેન્કની 300 બ્રાન્ચના કર્મીઓ હડતાળ પર March 29, 2022parth amin Breaking News