હિટ એન્ડ રન/
સુરતઃ ડીંડોલીમાં હીટ એન્ડ રનનો કેસ પોલીસે 3 દિવસ બાદ ચાલકને ઝડપ્યો શ્રમિકને ટક્કર મારનાર કાર ચાલકે જેલમાં લારી ચાલકનું ટૂંકી સારવાર બાદ મોત થયું હતું કાર ચાલક રવિ વાળાની પોલીસે કરી ધરપકડ માલિકે વાહન વહેંચવા માટે બનેવીને આપી હતી બનેવીના મિત્રએ લગ્નમાં જવાનું કહીં માંગી હતી બનેવીના મિત્રના મિત્રએ સર્જ્યો અકસ્માત અકસ્માત સર્જી કાર ચાલક થયો હતો ફરાર