Breaking News/ સુરતઃ નશાની સિરપ- ટેબ્લેટનું વેચાણ કરનારા સામે કાર્યવાહી, SOG અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગે કરી રેઈડ, 2 મેડિકલ સ્ટોર્સ સામે કરવામાં આવી કાર્યવાહી, પાંડેસરા અને ઉધનાની મેડિકલ સ્ટોર્સ પર કાર્યવાહી, બંને મેડિકલમાં સંચાલકો પ્રિસ્કિપ્શન વગર કરતા હતા વેચાણ, કોડીન સિરપ અને ઊંઘની ગોળી થતુ હતુ વેચાણ, પાંડેસરામાં જયવીર મેડીકલમાં ચાલતુ હતુ વેચાણ, 14 બોટલ સિરપ અને 2639 ટેબલેટ જપ્ત કરી, ઉધના વંશ મેડિકલમાં ચાલતુ હતુ વેચાણ, 30 બોટલ સિરપ અને 700 નંગ ટેલબેટ કબ્જે કરાઈ July 14, 2023khusbu pandya Breaking News