ઠગાઈ/ સુરતઃ પુણા વિસ્તારમાં ઠગાઈ પુણા વિસ્તારમાં ગરીબ લોકો સાથે ઠગાઈ 7 હજાર ભરાવીને અનાજ આપવાના નામે ઠગાઈ KS ડિજિટલ ગ્રુપે આચારી ઠગાઈ 800 થી વધુ લોકો સાથે વિશ્વાસઘાતનો આક્ષેપ ભોગ બનનારાઓએ ન્યાયની માંગ કરી April 2, 2023jani Breaking News