ગુજરાત/ સુરતઃ પ્લેનમાં સ્ટેરિંગ સીટ પર ટાબરિયાનો વિડીયો વાયરલ ટેકઓફ કરતા પ્લેન પાયલોટની બાજુમાં ટાબરિયો બેઠો હેડફોન પહેરી સ્ટીયરિંગ ઓપરેટ કરતો વીડિયો વાયરલ સુરત એરપોર્ટનો વિડીયો હોવાનું અનુમાન એર વેન્ચયૂરા પ્લેનનો વિડીયો હોવાનું અનુમાન સંવેદનશીલ જગ્યાએ એક ટાબરિયો બેઠો રાજકીય વ્યક્તિના સગાનો દીકરો હોવાનું અનુમાન

Breaking News