Gujarat/ સુરતઃ ભાજપના સંગઠનો પહોંચ્યા માંડવી ડેપો, મંતવ્ય ન્યુઝના અહેવાલ બાદ પહોંચ્યા માંડવી ડેપો, ST ડેપો પર મુસાફરો બાદ ભાજપ સંગઠનનો હલ્લાબોલ, ગઇકાલે મંતવ્ય ન્યૂઝે પ્રકાશિત કર્યો હતો અહેવાલ, આગેવાનોએ હલ્લાબોલ કરતા ઘર્ષણની પરિસ્થિત સર્જાઈ July 28, 2022July 28, 2022parth amin Breaking News