એમડી ડ્રગ્સ ઝડપાયું/ સુરતઃ મહિલા MD ડ્રગ્સ સાથે ઝડપાઇ SOG પોલીસે 50 લાખના MD ડ્રગ્સ સાથે ઝડપાઇ મહિલાનો પતિ MD ડ્રગ્સના કેસમાં જેલમાં છે બંધ મહિલા ઘરમાં MD ડ્રગ્સનો વેપાર કરતી હતી પોલીસે મહિલાની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી April 2, 2023jani Breaking News