Gujarat/
સુરતઃ સચિનના લાજપોરમાં થયેલ લવ જેહાદનો મામલો સગીરાનું અપહરણ કરનાર વિધર્મી રિમાન્ડ પર વિધર્મી આધેડ બે દિવસના રિમાન્ડ પર સગીરાને લગ્નના ઇરાદે ભગાડી ગયો હતો આધેડ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી પોલીસે પાલઘરના બોરડી ખાતેથી ઝડપી પાડ્યો હતો વિધર્મી અબ્દુલ મધી ચાર સંતાનોનો પિતા છે