Breaking News/
સુરતઃ સ્માર્ટ સિટીની બસમાં વિડીયો થયો વાયરલ, ઘેટાં બકરાની જેમ મુસાફરો બેસીને જતા જોવા મળે છે, સિટી બસ ચાલક ના પાડે છતા લોકો સમજતા નથી, તાજેતરમાં એક યુવતીનું મોત નિપજ્યું હતુ, જોખમી મુસાફરીના અનેક વિડિયો થયા છે વાયરલ, સિટી બસ અને BRTS બસ સામે કેમ કાર્યવાહી થતી નથી, શું સિટી બસ માટે RTOના નીતિ નિયમો નથી લાગતા, કેપિસીટી કરતા વધારે મુસાફરો બેસી જતા ડ્રાઈવરે બસ થોભાવી દીધી