Gujarat/ સુરતઃ હિજાબ પહેરીને વિદ્યાર્થિનીઓ આવતા વિવાદ, પી.પી. સવાણી સ્કૂલમાં પ્રખરતા શોધ કસોટીનું આયોજન, હિજાબ પહેરીને વિદ્યાર્થિનીઓ આવતા રોષે ભરાયા સ્થાનિક, હિન્દુ સંગઠનના આગેવાનો શાળાની બહાર એકઠા થયા, પોલીસે વિરોધ કરતા આગેવાનોની કરી અટકાયત

Breaking News