વિવાદ/ સુરતઃ VNSGU ફરી વિવાદમાં નર્મદ યુનિવર્સીટી PHD પ્રવેશ પરીક્ષામાં ચુક PHD પરીક્ષામાં 17 પ્રશ્નો ખોટા હતા તપાસ સમિતિએ 6 મહિને રિપોર્ટ કર્યો પબ્લિક એડમિનિસ્ટ્રેશનના પ્રશ્નોમાં છબરડાની ફરિયાદ પરીક્ષાર્થીઓને 34 ગુણ ઉમેરવામાં આવશે 8મી માર્ચ 2022ના પરીક્ષાની જાહેરાત કરાઈ હતી 21મી ઓગસ્ટ 2022ના રોજ પરીક્ષા યોજાય હતી એક પ્રશ્નના બે ગુણ મુજબ 34 ગુણ ઉમેરવામાં આવશે April 4, 2023jani Breaking News