Surat/
સુરત:કડોદરા હોમગાર્ડ તોડકાંડ મામલો, બે હોમગાર્ડ જવાન સામે ગુનો નોંધાયો, કડોદરા પોલીસ મથકની હદમાં તોડ કર્યો હતો, જુગારીઓ પાસે 9,300 જેટલો તોડ કર્યો હતો, યુનિફોર્મના કપડામાં પહોંચી બાનમાં લઈ તોડ કર્યો હતો, રોફ જમાવી ખોટા કેશમાં ફસાવી દેવાની ધમકી આપી હતી